<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

અડધા ગુજરાતમાં જબ્‍બર વાદળો રાજકોટઃ ચોમાસુ ફરી સક્રીય થયું છે. છેલ્લા બે દિવસથી કોઈ-કોઈ જ્‍ગ્‍યાએ સારો વરસી જાય છે. આ અઠવાડીયામાં પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તસ્‍વીરમાં અડધા ગુજરાતમાં વાદળો છવાયેલા જોવા મળે છે.

(1:44 PM IST)