News of Wednesday, 18th June 2025
રાજકોટ લોકમેળાઃ રાઇડ માટે હજુ એક પણ ફોર્મ ભરાયું નથીઃ કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસઃ વધુ એક વખત મુદ્ત વધવાની શકયતા : રાજકોટ કલેકટર તંત્ર આયોજીત લોકેમેળામાં આવતીકાલે ફોર્મ ઉપાડ અને ભરવાનો છેલ્લો દિવસ છેઃ ૧૨૦ થી વધુ ફોર્મ ગયા પરંતુ માત્ર ૧૫ ફોર્મ રમકડા-ખાણીપીણીના ભરાયા છેઃ રાઇડ માટે હજુ એક પણ ફોર્મ ભરાયું નથીઃ કાલે ફોર્મ અંત્રે છેલ્લો દિવસ હોય તંત્ર વધુ એક વખત મુદત વધારે તેવી શકયતા છેઃ રેસકોર્ષમાં યોજાનાર લોકમેળાએ પ્રારંભ થી જ વિવાદ પકડયો છેઃ હવે આગામી દિવસોમાં વધુ ખબર પડશે.

(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
