<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

કેનેડાનાં ટોરોન્ટો એરપોર્ટ પર ગુજરાતીઓ સહિત અનેક ભારતીય પ્રવાસીઓને એર ઇન્ડિયાના અધિકારીઓના ઉદ્ધત વલણનો સામનો કરવો પડ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિમાનના યાત્રી ડો. ગૌરાંગ જોષીએ આ ઘટનાઓની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરતા જ યુઝર્સમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ડો. જોષીએ વર્ણવ્યા મુજબ, એર ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓ સાથે કરવામાં આવેલું વર્તન અણછાજતું અને અસંવેદનશીલ હતું. (વિડીયો : વિનોદ ગાલા, ભુજ) : જુઓ વિડિયો

(3:05 PM IST)