News of Saturday, 21st June 2025
રાજકોટમાં બુટલેગર પ્રિયાંક ઉર્ફ કાળિયા મહેતાનો દારૂની હેરાફેરીનો નવતર કીમિયો નિષ્ફળ : યુનિવર્સિટી પોલીસે સવા બે લાખનો દારૂ ઝડપી પાડી મોટો પર્દાફાશ કર્યો! : બાતમીના આધારે PI એચ.એન. પટેલ અને PSI વી.જી. ડોડિયાની ટીમે કાર્યવાહી કરી : બુટલેગરના નેટવર્કને મોટો ફટકો : પ્રતાપસિંહ મોયા, દિવ્યરાજસિંહ જાડેજા અને મૈસુરભાઈ કુંભારવાડિયાની સચોટ માહિતી નિર્ણાયક સાબિત થઈ. (ભાવેશ કુકડીયા, અકિલા):જુઓ વિડીયો

(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
