News of Sunday, 22nd June 2025
ટંકારા તાલુકામાં મેઘમહેર : રાજકોટ સરહદ નજીકના નેકનામ, હમીરપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ : વિરવાવ, હરબટીયાળી, મિતાણા, છત્તર, ભુતકોટડા અને હરીપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદની લાગણી. (જયેશ ભટાસણા, ટંકારા) : જુઓ વિડીયો

(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
