<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ઈઝરાયેલના અનેક શહેરોમાં, ખાસ કરીને સમગ્ર જેરૂસલેમમાં, યુ.એસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતા મોટા બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. મોટા અક્ષરોમાં "Thank You, Mr. President" લખેલું જોવા મળે છે. :જુઓ વિડીયો

(7:17 PM IST)