<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વિસાવદરમાં 12 રાઉન્ડના અંતે આપની લીડમાં સતત વધારો, ગોપાલ ઇટાલિયા 7232 મતથી આગળ, ભાજપમાં ચિંતા : ચૂંટણી જંગ ભારે રસપ્રદ બની ગયો છે. હજી ૧૧ રાઉન્ડ બાકી છે : જવાહરભાઈ અને હર્ષદભાઈ ખેલ પાડી ગયા કે શું?? ભારે ચર્ચા : દરમિયાન શ્રી જવાહર ચાવડાના વિસ્તારમાં ભાજપને મોટો ફટકો. આપને સૌથી વધુ મત મળ્યા : અગાઉ મનસુખભાઈ માંડવીયા અને કિરીટ ભાઈ પટેલ સામે જવાહરભાઈ ચાવડાએ વિરોધ નોંધાવ્યો હતો તે વાત જાણીતી છે.

(10:57 AM IST)