<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની લીડ વધીને 13994 થઈ: વિજય હવે નિશ્ચિત બન્યો : સવારે ૧૧.૨૫ વાગ્યે વિસાવદરની પેટા ચૂંટણીમાં ૧૬માં રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા, ભાજપના કિરીટ પટેલથી 13994 મતે આગળ નીકળી ગયા છે. તેમનો વિજય હવે નિશ્ચિત બની ગયો. કુલ ૨૨ માંથી હવે માત્ર ૭ રાઉન્ડ બાકી છે. ગોપાલભાઈ વિજય નિશ્ચિત બન્યો છે ત્યારે ભાજપ કેમ્પમાં સોંપો પડી ગયો છે. ( યાસીન બ્લોચ(વિસાવદર)વિનુ જોશી(જુનાગઢ)

(11:48 AM IST)