તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૨ મંગળવાર
News of Monday, 23rd June 2025
જીત ગોપાલ ઇટાલીયાની થઇ અને જયકાર થયો જવાહર ચાવડાનો... ધ્રોલઃ વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાનો વિજય થયો છે ત્યારે આજે સોશ્યલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગોપાલ ઇટાલીયા સાથે તેમના સમર્થકો પુર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાના જય જય કારના નારા લગાવી રહયા છે. આ વિડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થતા ભારે રાજકીય ચર્ચા જાગી છે.

(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
