News of Monday, 23rd June 2025
આલેલે.... !! ઈટાલીયાઍ અપ્રચાર કરી જીત મેળવી: ભાજપ ભાજપના પ્રવકતા ડો.યજ્ઞેશ દવેઍ કહ્ના છે કે, ‘પ્રજાના જનાદેશનો સ્વીકાર, વિસાવદરમાં ઈટાલીયાઍ અપ્રચાર કરીને જીત મેળવી છે. ખોટા ખોટા ગપગોળા ચલાવી પ્રજાને ભરમાવવામાં સફળ થયા છે તેવુ માનીઍ છીઍ. પ્રજાને ખબર પડશે ત્યારે ઘણું મોડુ થઈ ગયુ હશે.

(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
