<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પંજાબમાં લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં હાર બાદ પાર્ટીના ઉમેદવાર અને પંજાબ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભારત ભૂષણ આશુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

(10:18 PM IST)