<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

અરવલ્લીમાં માઝુમ ડેમના દરવાજા ખોલાયા: અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા માઝુમ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં ડેમના ૨ દરવાજા ૨ ફૂટ સુધી ખોલીને ૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

(10:20 PM IST)