<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

કેન્દ્રીય કેબિનેટે આજે કર્યા ત્રણ ઐતિહાસિક નિર્ણયો : પુણે મેટ્રો વિસ્તરણ માટે ₹3626 કરોડ, ઝરિયા (ઝારખંડ)ની ભૂગર્ભ આગ સમસ્યા માટે ₹5940 કરોડનો સુધારેલો માસ્ટર પ્લાન મંજૂર! : આગરામાં ₹111 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય બટેટા સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરતા દેશના વિકાસ અને સુરક્ષાને વેગ આપવાના સંકેત આપ્યા.

(6:10 PM IST)