તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Thursday, 26th June 2025
જામનગર કોવિડ અપડેટ (૨૬.૬.૨૦૨૫) : જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી કોવિડ કેસની માહિતી મુજબ, આજે શહેરમાં કોવિડના ૨ નવા કેસ નોંધાયા છે, જેમાં સેતાવડ વિસ્તારમાંથી ૫૨ વર્ષીય સ્ત્રી અને પાર્ક કોલોનીમાંથી ૩૯ વર્ષીય સ્ત્રીનો સમાવેશ થાય છે. આજના નવા કેસ સાથે કુલ કોવિડ કેસનો આંકડો ૧૬૧ પર પહોંચ્યો છે. રાહતની વાત એ છે કે આજે ૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેથી કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૧૪૧ થઈ ગઈ છે. હાલમાં ૧૮ વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ છે, જ્યારે ૨ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે.

(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
