તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Saturday, 28th June 2025
અમદાવાદની રથયાત્રામાં ડી.જે.ના ઘોંઘાટથી બેકાબૂ બનેલા હાથીઓ સાથે 'વનતારા'ની ટીમ સંવેદનાપૂર્વક વર્તશે, તો બીજી બાજુ, અમદાવાદના પત્રકાર આયુષી યાજ્ઞિક દ્વારા ફેસબુક પર અપલોડ કરાયેલા, હાથી પ્રત્યે એક અજાણ્યા મહાવતની ક્રૂરતાના વાયરલ વીડિયોથી લોકરોષ ફેલાયો ! : મૂંગા પ્રાણીઓ પરના અત્યાચાર અંગે સત્તાવાળાઓ સક્રિય બને તેવી વ્યાપક માંગણી : હાથી પર ક્રૂરતા આચરનારાઓને કડકમાં કડક સજા થાય તે માટે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે! : 'અકિલા' આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. (વિજય વસાણી, અકિલા) : જૂઓ વિડિયો

(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
