<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

પોરબંદરમાં ભારે પવનમાં કમલાબાગ રોડ પરનું મહાકાય વૃક્ષ પડી ગયું :જાનહાની નથી :આજે બપોરે ભરે પવન ફુંકાતા કમલાબાગ રોડ ઉપર એક મહાકાય વૃક્ષ પડી ગયું હતું સદભાગ્યે કોઈને જાનહાની કે ઇજા થઇ નથી

(11:50 PM IST)