<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

મહારાષ્ટ્રમાં હિન્દીને ત્રીજી ફરજિયાત ભાષા બનાવવાના સરકારના નિર્ણયથી રાજકીય તોફાન: વિપક્ષે આ અંગે સરકારને જોરદાર ઘેરી લીધી જેના કારણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે પહેલા ધોરણથી હિન્દી લાગુ કરવાનો કોઈ ઈરાદો નથી. આ મુદ્દા પર કેબિનેટમાં ચર્ચા કરાશે

(1:02 AM IST)