<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

પ્રયાગરાજના મહાકુંભ વિસ્તારમાં મેળા પ્રશાસન દ્વારા છોડવામાં આવેલા કચરાને દૂર કરવાની માંગ કરતી એક પીઆઈએલ અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ: કોર્ટમાં ચર્ચા પૂર્ણ થયા બાદ, જસ્ટિસ જયંત બેનર્જી અને જસ્ટિસ મદન પાલ સિંહની બેન્ચે નિર્ણય અનામત રાખ્યો: અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે મહાકુંભના 45 કિલોમીટર વિસ્તારમાં ગંગા અને યમુના કિનારે છોડવામાં આવેલા કાટમાળથી કચરો ફેલાવાનો અને વરસાદની ઋતુ દરમિયાન ગંગા પ્રદૂષિત થવાનો ભય

(1:09 AM IST)