<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ઓડિશામાં ફરી મંદિરમાં ભાગદોડ સર્જાતા ત્રણ મોત ૩૦ ઘાયલ :ઓડિશામાં જગન્નાથ પૂરીના શ્રી ગુંડિચા મંદિરમાં ભાગદોડ : ૩ લોકો ના મોત અને ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા છે: સંખ્યાબંધ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

(10:38 AM IST)