News of Monday, 30th June 2025
સેવા નિવૃત્ત IAS આર.જી. ગોહિલ રાજ્ય ચૂંટણી પંચના સચિવ તરીકે કરાર આધારિત નિમણૂક પામ્યા! સેવંથ પે કમિશનના "લાસ્ટ પે માઇનસ પેન્શન" ફોર્મ્યુલાના આધારે એક વર્ષ માટે અથવા નવા આદેશો ન થાય ત્યાં સુધી સેવા આપશે : જી.સી. બ્રહ્મભટ્ટનો કાર્યકાળ પૂર્ણ થતા સ્થાન લીધું.

(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
