હે ભગવાન...હવે નવું યુધ્ધ ! થાઇલેન્ડની કંબોડિયા ઉપર એરસ્ટ્રાઇક : શિવ મંદિર સાથે જોડાયેલા ૧૧૮ વર્ષ જુના સીમા વિવાદ પ્રશ્ને બે બૌધ રાષ્ટ્રો આમને સામને : બંને દેશ એકબીજાના લોહી તરસ્યા : એરસ્ટ્રાઇક અને ગોળીબારમાં અનેક સૈનિકો ઘાયલ : નાગરિકોના મોત : થાઇલેન્ડનો F-16 વિમાનોથી બોંબમારોઃ કંબોડીયાએ વળતો હુમલો કરતા ૧૦ના મોત : થાઇલેન્ડ સરહદ બંધ કરી : ગોળીબાર અને રાજદ્વારીઓની વાપસીએ તણાવ વધાર્યો3:20 PM IST
બિહારમાં 1 ઓગસ્ટે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડશે :જો નામ યાદીમાં નથી તો જાણો શું કરવું : ચૂંટણી પંચે કહ્યું છે કે જો બિહારમાં મતદાર યાદીના સુધારણા દરમિયાન કોઈનું નામ ખૂટે છે અથવા ખોટી રીતે ઉમેરવામાં આવ્યું છે, તો રાજકીય પક્ષો વાંધો ઉઠાવી શકે છે. પંચે રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદી આપવા અને તેને વેબસાઇટ પર અપલોડ કરવાનું કહ્યું છે.12:15 AM IST
યુદ્ધના ભણકારા વચ્ચે પ્રાચીન હિન્દુ મંદિર: શિવલિંગ અને થાઈલેન્ડ-કંબોડિયા વિવાદનું કેન્દ્ર! જાણો 1000 વર્ષ જૂના 'પ્રાસાત તા મુએન થોમ' મંદિરની કહાણી. : મુખ્યત્વે શિવને સમર્પિત, તા મુએન થોમ તેના ગર્ભગૃહમાં એક કુદરતી ખડક રચનામાંથી કાઢેલું શિવલિંગ: દક્ષિણ દિશામાં મુખ્ય પ્રવેશદ્વાર ખ્મેર મંદિરો માટે અસામાન્ય10:24 PM IST
ચૂંટણીની જાહેરાત પહેલા NDAમાં બેઠકો માટે દાવા શરૂ: મુઝફ્ફરપુરની કાંતી અને બોચાહાન બેઠકો પર દાવો થયો : બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ નથી ચૂંટણી પંચ તેની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યાં રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા:હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર)ના નેતાએ મુઝફ્ફરપુરની કાંતી અને બોચાહન વિધાનસભા માટે પોતાનો દાવો રજૂ કર્યો9:52 PM IST
જૂઓ ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે11:34 PM IST
બેંગલુરુમાં ભાગદોડ કેસમાં RCBની નવી મુસીબત, કોર્ટ પછી સરકારે પણ ટીમ વિરુદ્ધ ચુકાદો આપ્યો! : ભીડને સંભાળવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી: તેમ છતાં ઉજવણી કરવામાં આવી હતી અને મોટી દુર્ઘટના બની : આ ભૂલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન, ડીએનએ એન્ટરટેઈનમેન્ટ અને બેંગ્લોર પોલીસ અધિકારીઓની સૌથી મોટી બેદરકારી ગણાવવામાં આવી7:51 PM IST
વ્હિસ્કીથી લઈને કાર અને મેકઅપ સુધી FTA કરારથી શું સસ્તું થશે : વડાપ્રધાન મોદી અને બ્રિટનના કીર સ્ટારમરની હાજરીમાં ભારત અને બ્રિટન વચ્ચે આજે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશેઃ આ કરારથી અમુક વસ્તુઓ બહુ સસ્તી થઈ જશે અને કેટલીક વસ્તુ મોંધી થશે : FTA હેઠળ, બ્રિટન ભારતના ૯૯ ટકા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને શૂન્ય સ્તર પર લાવશે, જ્યારે ભારત બ્રિટનના ૯૦ ટકા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે3:25 PM IST
લંડનમાં પીએમ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત : ભારતીય સમુદાય ઉમટી પડયો : આજે વડાપ્રધાન સ્ટાર્મર સાથે કરશે મુલાકાત : આસામનું બિહુ નૃત્ય અને ઢોલના તાલ સાથે મોદીનું જોરદાર સ્વાગત : હાથમાં ત્રિરંગો લઇને ‘ભારત માતા કી જય' અને ‘મોદી-મોદી'ના નારા ગુંજયા : એરપોર્ટથી માંડીને કાર્યક્રમ સ્થળ સુધી ભારતીય સંસ્કૃતિની ઝલક દેખાઇ : પીએમ મોદીની આ મુલાકાતથી સંરક્ષણ, વેપાર, અને ટેકનોલોજી ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો મજબુત થશે10:49 AM IST
બધી હેરાફેરી પકડાઈ જશે... ઇન્કમટેક્સ પાસે તમારા દરેક વ્યવહારની માહિતી છે : આવકવેરા વિભાગે પણ કરચોરોને પકડવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી : આવકવેરા વિભાગ ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરશે : આવક વિશે ખોટી માહિતી આપનારાઓને સરળતાથી શકાશે : ડિજિટલાઇઝેશનથી કરદાતાઓની સંખ્યામાં વધારો થયો : નાણાકીય વર્ષ ૨૦૧૪માં આ સંખ્યા ૩ કરોડ હતી : જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં વધીને ૯ કરોડ થઈ ગઈ છે10:23 AM IST
હવાઈ મુસાફરી લોકો માટે મૃત્યુની ઘંટડી બની રહી છે : ૨૦૨૫માં વિમાન દુર્ઘટનામાં સૌથી વધુ મૃત્યુ : દરરોજ ૨ થી વધુ લોકોના થાય છે મોત : હવાઈ મુસાફરીને સૌથી સલામત માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ૫ વર્ષમાં જે રીતે હવાઈ અકસ્માતોમાં વધારો થયો છે, તે આંકડો ભયાનક છે : આ વર્ષે અત્યાર સુધીમાં થયેલા વિમાન અકસ્માતોમાં ૪૯૯ લોકોએ જીવ ગુમાવ્યા : જે ગયા વર્ષના આંકડા કરતા બમણાથી વધુ6:33 PM IST
હવે હળદર, બાજરી અને જેકફ્રૂટ પણ લંડન જશે! ભારત-યુકેના FTAથી ખેડૂતોની થશે ચાંદી-ચાંદી : .આ કરાર માત્ર વેપારને મજબૂત બનાવશે નહીં, પરંતુ ભારતના કૃષિ અને ખાદ્ય ક્ષેત્રમાં રોજગાર, ઉત્પાદન અને નિકાસની શક્યતાઓમાં પણ વ્યાપક વધારો કરશે : બાસમતી ચોખા, હળદર, કાળા મરી, એલચી સહિત અનેક પ્રકારના પાક ઉગાડતા ખેડૂતોને બખ્ખા 6:21 PM IST
ભારતમાં પાંચ વર્ષમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં ૫૦%નો વધારો! : હવે હૃદય રોગ ફક્ત વૃદ્ધો અને શહેરી લોકોને જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોના લોકો અને યુવાનોને પણ અસર કરી રહ્યો છે : નબળી જીવનશૈલી, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા જોખમી પરિબળોએ પણ ભારતીયોમાં હૃદય રોગનું જોખમ વધાર્યુ4:26 PM IST
અનામી ભક્તે સાંવલિયા શેઠને ચાંદીની રિવોલ્વર, ગોળીઓ, લસણ ભેટમાં આપ્યા : શ્રી સાંવલિયા શેઠના ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ થવા પર ભગવાનને વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે, અત્યાર સુધી, ચાંદીના પેટ્રોલ પંપ, હાથકડી, વિમાન, ટ્રેક્ટર અને ઘરની પ્રતિકળતિ ભેટમાં આપવામાં આવી છે, ઘણા ખેડૂતો પોતાનો આખો પાક ભગવાનને અર્પણ કરે છે4:06 PM IST
ફ્રીનો યુગ ગયોઃ બેંકો હવે દરેક નાની સેવા માટે ચાર્જ વસૂલ કરી રહી છે : જો કે રાજકોટની ડો.પુરૂષોતમ પીપરીયાનાનેની હેઠળની આર.સી.સી બેન્ક જેવી કેટલીક સહકારી બેન્કો આમાં અપવાદ છે અને મોટાભાગની બેન્કીંગ સેવાઓ તેમના ગ્રાહકોને વિનામૂલ્યે આપી રહી છે. તે રાહતની વાત છે. : બેંકમાં પાસબુક અપડેટ કરાવવાની હોય, સહીની ચકાસણી કરાવવાની હોય કે પછી અન્ય કોઈ નાની સેવાનો લાભ લેવાનો હોય, ગ્રાહકોને દરેક બાબતમાં ફી ચૂકવવી પડે છેઃ છેલ્લા પાંચ-છ વર્ષમાં, બેંકોએ દરેક નાની-મોટી સેવા પર ફી વસૂલવાનું શરૂ કર્યુ11:26 AM IST
અનોખું મંદિર, ભક્તો ચઢાવે છે બુટ અને ચપ્પલ12:06 PM IST
દરરોજ ૭૦૦૦ પગલાં ચાલવાથી હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય : લેન્સેટના એક નવા અભ્યાસ મુજબ, દરરોજ ૭૦૦૦ પગલાં ચાલવાથી મળત્યુ, હૃદય રોગ, ટાઇપ ૨ ડાયાબિટીસ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું જોખમ ઘટાડી શકાય છે : ૭૦૦૦ પગલાં ચાલવાથી મળત્યુનું જોખમ ૪૭% ઘટાડી શકાય છે,૧૦,૦૦૦ પગલાં ચાલવું સારું છે, પણ ૭૦૦૦ પગલાં પણ પૂરતા છે11:07 AM IST
યમુના નદીનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું : હજારો પરિવારોમાં ફફડાટ :જાણો દિલ્હી સરકારની શું તૈયારી ? : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હાથની કુંડમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે યમુનાનું સ્તર વધી રહ્યું છે: યમુના નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારીઓ ચાલુ :પૂર નિયંત્રણ કેન્દ્રો અને વાયરલેસ સ્ટેશનો સ્થાપિત કરાયા 9:57 AM IST
રાજીનામું આપ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન ખાલી કરવાની ઉતાવળમાં જગદીપ ધનખડ : પવાર - રાઉત પણ ખાલી હાથે પાછા ફર્યા, કોઈને મળતા નથી! : સોમવારે રાત્રે અચાનક રાજીનામું આપ્યા બાદ ધનખડ તરત જ સામાન પેક કરવા લાગ્યા, વિપક્ષી નેતાઓને મળવાનો ઇનકાર કર્યો : રાજીનામા પર રાજકીય હોબાળો ચાલુ : વિપક્ષે "ફરજિયાત રાજીનામા" ના આરોપો લગાવ્યા10:02 PM IST
ઇટાલીમાં ભયાવહ વિમાન દુર્ઘટના : વ્યસ્ત હાઈવે પર દોડતી ગાડીઓ વચ્ચે ધડાકાભેર તૂટી પડ્યું નાનું વિમાન : આગનો ગોળો બની મોતનો ખેલ ખેલ્યો! : જુઓ વિડીયો : બ્રેસિયા નજીક સનસનાટીપૂર્ણ ઘટનાનો વીડિયો વાયરલ : અસંખ્ય વાહનો વચ્ચે વિમાન ક્રેશ થઈ ભીષણ આગમાં લપેટાયું : બે લોકોના મોતની પુષ્ટિ, એક કાર ચમત્કારિક રીતે બચી!10:08 PM IST
લંડનથી MBA કરીને દુબઈમાં કંપનીઓ બનાવી... અંતે 'ફર્જી રાજદૂત' કેવી રીતે બન્યો? ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ અને હવાલા રેકેટનો પર્દાફાશ : યુપી STF દ્વારા કવિ નગર, ગાઝિયાબાદમાંથી નકલી દૂતાવાસ ચલાવતો સંચાલક હર્ષવર્ધન જૈન ઝડપાયો : વિદેશમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ, લાખોની વિદેશી મુદ્રા અને ૨૦ જેટલી 'ડિપ્લોમેટિક' નંબર પ્લેટ પણ જપ્ત10:12 PM IST
'વ્હાઈટ હાઉસ'ના નામે જાણીતી કોઠીમાં ૧૦ વર્ષથી ચાલતું હતું નકલી દૂતાવાસ : ગાઝિયાબાદ પોલીસની બેદરકારી પર ઉઠ્યા ગંભીર સવાલો! : કવિ નગરમાં પોલીસ ચોકી અને અધિકારીઓના કાર્યાલય નજીક જ ચાલી રહ્યું હતું ગેરકાયદેસર કૌભાંડ : STF પણ છેતરપિંડીની રકમ અને ઠગાઈના સમયગાળા જેવા અનેક સવાલોના જવાબ આપી શકી નથી10:16 PM IST
બાકી ચલણ સમયસર ચૂકવો નહીંતર..થશે જોવા જેવી: ૩ લાખથી વધુ વાહનોના આરસી રદ અને ૫૮ હજાર લાઇસન્સ સસ્પેન્ડ : યુપીમાં ટ્રાફિક નિયમો તોડવા અને ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુના બાકી ચલણ સામે કડક કાર્યવાહી શરૂ થઈ : લખનૌ ઝોનમાં કડક કાર્યવાહી, હજારો લાઇસન્સ અને વાહનો પર કાર્યવાહી : બરેલી ઝોનમાં સૌથી વધુ ઉલ્લંઘન10:20 PM IST
તાલિબાન પણ આવી સજા આપતું નથી : ક્રિકેટમાં હારવા બદલ 50 રૂપિયા ન આપી શકી 16 વર્ષની કિશોરી : તો મિત્રોના એક જૂથે મહિના સુધી તેનો બળાત્કાર કર્યો : આ ચોંકાવનારો કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી : જ્યારે તેની તબિયત બગડવા લાગી, ત્યારે પરિવાર ચિંતિત થઈ ગયો : તમામ આરોપી ફરાર10:21 PM IST
જનેશ્વર મિશ્રા ટ્રસ્ટ કેસમાં અખિલેશ યાદવને મોટી રાહત: બંગલો ખાલી કરવાના આદેશ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો: સરકાર પાસેથી જવાબ માંગ્યો : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને હાઈકોર્ટમાંથી મોટી રાહત :અખિલેશ યાદવ જનેશ્વર મિશ્રા ટ્રસ્ટના પ્રમુખ:હાઈકોર્ટે હવે આ ટ્રસ્ટની ઓફિસ ખાલી કરવાના સરકારના આદેશ પર સ્ટે મુક્યો :હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે જો ટ્રસ્ટની ઓફિસની ફાળવણી પહેલાથી જ રદ થઈ છે, તો હજુ પણ ભાડું કેમ વસૂલ કરી રહ્યા છે1:01 AM IST
યુપીમાં તાલીમાર્થી મહિલા કોન્સ્ટેબલોના હોબાળાની અસર: 2 IPS અધિકારીઓ સામે કાર્યવાહી: એક સસ્પેન્ડ: એકને વેઇટિંગ લિસ્ટમાં મુકાયા : ગોરખપુરમાં 26મી બટાલિયન પીએસીમાં મહિલા સૈનિકોને તાલીમ આપવાની ફરિયાદો પર મોટી કાર્યવાહી:IPS અધિકારી આનંદ કુમારને સસ્પેન્ડ કરાયા :આનંદ કુમાર 26મી બટાલિયન પીએસીના કમાન્ડન્ટ હતા. DIG PTS ગોરખપુર રોહિત પી. કાનયને દૂર કરીને વેઇટિંગ લિસ્ટમાં મુકાયા1:10 AM IST

રસ્તા રોકો આંદોલન .....

હરિયાળી અમાવસ્યા.....

સૂત્રોચ્ચાર.....

ભક્તોનો જમાવડો.....
અકિલા સોશ્યિલ મીડિયાઆર્થિક વિકાસનો આધાર પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી : આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસે, રાજ્યપાલએ કર પ્રણાલીની પ્રશંસા કરતાં કહ્યું - કર પ્રણાલી પારદર્શક અને કરદાતા-મૈત્રીપૂર્ણ બન્યાં છે: ડિજિટલ સુધારા, ફેસલેસ એસેસમેન્ટ અને 12 લાખ સુધીની કરમુક્તિને સરકારના સકારાત્મક વલણના પ્રતીક તરીકે વર્ણવી રાજ્યપાલએ ઉત્તમ સેવા આપનારા અધિકારીઓ - કર્મચારીઓનું સન્માન કર્યુ8:07 PM IST
લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દિશા નિર્દેશો : જુલાઈ-૨૫ના રાજ્યસ્વાગતમાં ૧૦૮ જેટલી રજૂઆતો : મુખ્યમંત્રીએ ૧૧ રજૂઆતો સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળી: ૯૭ રજૂઆતો સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલાઇ : જુલાઈ -૨૫ના જિલ્લા સ્વાગતમાં ૧૩૨૫ - તાલુકા સ્વાગતમાં ૨૮૭૯ અને ગ્રામ સ્વાગતમાં ૨૩૯ રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ7:39 PM IST
સરહદ પર વિકાસ કામોના સંકલ્પનો સૂર્યોદય : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી : 'પહેલું સુખ તે જાતે નર્યા' યોગથી લઈને આયુષ્યમાન સુધીની આરોગ્ય સેવા સરકારે આપી છે.: દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સહિત છેવાડાના વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ: મુખ્યમંત્રી :એક સમયનો સૂકો રણ પ્રદેશ આજે ટુરીઝમનું કેન્દ્ર બન્યું: છેવાડાના રણ કાંઠે સરકારે પાણી પહોંચાડીને ખેડૂતોની સુખાકારી માટે કામ કર્યું:- વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી7:01 PM IST
અંતે UV ગેંગ સામે કાયદાનો ધોકો વડોદરા સીપીએ ઉગામ્યો...૭ ગેંગસ્ટરો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી : અનેક વખત પાસા, હદપાર છતાં આ કુવિખ્યાત અપરાધીઓ ૧૦ વર્ષમાં વડોદરા સીમાડા વટાવી ગુજરાતભરમાં હાહાકાર મચાવ્યો હતો : ક્રાઈમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી હરપાલસિંહ રાઠોડ, પીઆઇ આર જે જાડેજા, પીઆઇ એચ ડી. તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.જાડેજા સહિત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસરકારક પગલા... નરસિંહમાં કોમાર પર વડોદરાવાસીઓ આફ્રિન10:25 AM IST
વરસાદના પૂર ભલે ઓસરી ગયા, પાસાના ઘોડાપૂર વિક્રમો સર્જી રહ્યા છે : ચામડાતોડ વ્યાજ, સગીરાઓને ફસાવવા માટે કૂ વિખ્યાત સહિત ૭ દિવસમાં વધુ બે ડઝનથી વધુ જોખમી તત્વો સામે કોરડો વીંઝયો, સુરત પોલીસે હજુ કેડો મુકયો નથી, અકિલા સમક્ષ વાયરલ અભિયાનની વિશેષ વાતો અભિયાનના અમલીકરણ ટીમના વડા પીઆઇ વર્ણવે છે : ૧૦ વર્ષથી વધુ ફરાર ૩૧ આરોપી પકડી સંતોષ માનવાને બદલે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ૨૮, ૨૦ વર્ષથી વોન્ટેડ અપરાધીઓને પકડી હિંમત તોડી, લોકોનો વિશ્વાસ વધારવાના પ્રયોગ માત્ર બ્રાન્ચો નહીં, આખી સુરત પોલીસને એક્ટિવ મોડમાં મુકી છે, PCB પીઆઇ આર.એસ. સુવેરા પોલીસ કમિશનરશ્રી દ્વારા ચાર્જ સાંભળ્યા પછી જેટ ગતિએ ચાલતા પાસાની સંખ્યા ૧૧૦૦ નો આંક વટાવી દીધો છે :ચામડા તોડ વ્યાજ વસુલતા વ્યાજ માફીયાઓ, સગીરાઓને ફસાવવા માટે જાણીતા સહિત લોકોને પીડાતા તત્વો વિરુદ્ધ પાસા નીચે કાર્યવાહી થયાનું PCB પીઆઇ આર ઍસ સુવેરા વાતચીતના અંતે જણાવ્યું હતું10:56 AM IST
શનિવારથી સાપુતારામાં 23 દિવસનો ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે : 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ હેઠળ 13 રાજ્યોના કલાકારો ભાગ લેશે : 13 રાજ્યોના 354 કલાકારો દ્વારા લોકનૃત્યો અને પરંપરાગત પોષાકો સાથે ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે : ઉત્સવનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે: કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા તથા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ હાજર રહેશે. 11:06 PM IST
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ મિલી ઝૂલી સરકાર છે:. બંને જનતાના રૂપિયા ખાઇ રહ્યા છે. તેરી ભી ચુપ.મેરીભી ચુપ:.કેજરીવાલ : ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન થયું: 2027માં ચૂંટણી આવી રહી છે ત્યારે ગોપાલ ઇટાલીયા અને ઈશુદાનને પણ જેલમાં મોકલશે, ભાજપવાળાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે10:03 PM IST
ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય :આગામી વિવિધ તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે : કુંવરજીભાઈ બાવળીયા : આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે : અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીની જાહેરાત2:38 PM IST
ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : બલવંતસિંહ રાજપૂત : આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાત ઓળખીને તેમાં સુધારો કરાશે: ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ12:56 PM IST
રાજકોટમાં ૮મી સપ્ટેમ્બરથી ફરજીયાત હેલ્મેટ : આ વર્ષમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ નહિ પહેરવાને કારણે અકસ્માતમાં ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા : ટુવ્હીલરમાં પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટઃ કાયદાનો અમલ શરૂ કરાવવા મેગા ડ્રાઇવ યોજાશેઃ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ : જ્યારે પણ રાજકોટમાં ફરજીયાત હેલ્મેટના કાયદાનો અમલ કરાવાયો છે ત્યારે ભારે ઉહાપોહ થયો છેઃ ફરી શું થશે તે તરફ સોૈની નજર3:26 PM IST
રાજકોટ જીલ્લામાં ૯ સ્થળે ઘરફોડ-બાઇક ચોરી કરનાર ચીકલીગર ગેંગની ત્રિપુટી પકડાઇ : રૂરલ ક્રાઇમ બ્રાંચે જેતપુરમાંથી ઝડપી લીધીઃ જેતપુર, ઉપલેટા-ધોરાજી અને ગોંડલમાં ચોરી કર્યાની કબુલાતઃ પ.૮૦ લાખનો મુદામાલ કબ્જે પકડાયેલ સતપાલિસિંગ સામે રાજયના વિવિધ પોલીસ મથકમાં ચોરી-વાહન ચોરીની ૩૪ ગુન્હાઓ નોંધાયા છેઃ ચોરીમાં સામેલ અન્ય બે સાગ્રીતોની શોધખોળ12:10 PM IST
કાલથી રાજકોટમાં પૂ.ગુરુમા સમાનંદ સરસ્વતીજીની પ્રવચનમાળા : પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવજીની લીલાઓનું ભક્તિભાવથી શ્રવણ કરવાનો અવસર એટલે ‘મહિમા મહાદેવનો' : દ્વાદશ જ્યોતિર્લિંગના પવિત્ર પ્રસાદનું વિતરણઃ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ફર્ન રીસોર્ટસ અને કોટેચા પરિવાર દ્વારા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે આયોજન3:47 PM IST
ફેસબૂક ફ્રેન્ડ બનેલો શખ્સ પત્નિ સાથે મહિલાના ઘરે રહેવા આવી ગયોઃ પછી છેતરીને ભાગી ગયો : રેલનગરના ભુમિબેન પૂજારા સાથે ભાવીન રાયચુરાની ૨.૪૬ લાખની ઠગાઇ : ભાવીને મહિલાના ક્રેડીટ કાર્ડમાંથી રોકડ ઉપાડી લીધી, તેણીના નામે લોન લઇ મોબાઇલ લઇ લીધોઃ સાચવવાના નામે દાગીના પણ લઇ લીધાઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી4:44 PM IST
મીરા ઉદ્યોગના રોયલ રબ્બરમાં ‘CEAT'ની નકલી ટયુબો બનતી'તીઃ લાખોનો માલ જપ્ત : આજી વસાહતના કારખાનામાં લાંબા સમયથી થતું હતું ઉત્પાદનઃ મુળ કિંમત કરતાં અડધા ભાવે થતું હતું વેંચાણ : કંપનીના ઇન્વેસ્ટીગેશન ઓફિસર સુશિલ ચોૈહાણને સાથે રાખી થોરાળા પોલીસની કાર્યવાહીઃ૫,૪૪,૫૦૦ની ટુવ્હીલરની ટયુબો, ૫,૬૭,૦૦૦ની ટયુબ પેકીંગની બેગનો જથ્થો અને સ્ટીલની ડાઇ કબ્જેઃ જોધપુર, જયપુર, ઇન્દોર સુધી થતી હતી સપ્લાય2:57 PM IST
દેવોને વિષ્ણુઓ-કહેલી શિવલીંગ પુજા 1:42 PM IST
રાજકોટની પરિણીતાને જામનગર રહેતાં કુટુંબી દિયરે ફસાવીઃ હોટેલોમાં, દ્વારકા લઇ જઇ વારંવાર દેહ પીંખી છેલ્લે તરછોડી : તારો પતિ દારૂડીયો છે, તને સરખી રાખતો નથી, હું‘ય મારી ઘરવાળીથી કંટાળ્યો છું, છુટછેડા લઇ આપણે લગ્ન કરી લઇએ... : પહેલી વખત પરિણીતાને તેના પતિ સાથે દિવ લઇ ગયોઃ ચિક્કાર દારૂ પાઇ તેણીના પતિને સુવડાવી દઇ મધરાતે રૂમમાં આવી ‘હવે સંબંધ આગળ વધારીએ‘ કહી શરીર સંબંધ બાંધ્યાઃ પછી તેણીને પતિને છોડી માવતરે રહેવા મોકલી, ત્યાંથી માધાપર ચોકડીએ, સદરની હોટેલોમાં બોલાવી સંબંધ બાંધ્યાઃ દ્વારકા લઇ જઇ સેંથીમાં સિંદુર પુરી મંગલસુત્ર પહેરાવ્યું: મેં પત્નિને છુટાછેડા દઇ દીધા, હવે તને જામનગર લઇ જઇશ એવુ કહ્યું પણ તેડવા ન આવ્યોઃ પરિણીતા રૂબરૂ જોવા જતાં પોતે પત્નિ, બાળકો સાથે જોવા મળ્યો!: પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો4:31 PM IST
આ વર્ષે શ્રાવણ મહિનો પૂરા ૩૦ દિવસનો2:56 PM IST
ડ્રગ્સ સામે જંગ: આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાશે : કચ્છ અને મોરબી પોલીસે કુલ ૨૮ NDPS કેસમાં જપ્ત કરેલો ૩૯૧.૬૨૫ કિલો ડ્રગ્સ અને ૮૯૮૬ લીટર માદક પદાર્થનો નાશ કરવામાં આવશે, રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહી થશે9:30 AM IST
વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે રાજ્યના શિક્ષકોને આવી અન્ય કોઇપણ જવાબદારી સોંપવી એ બિલકુલ અયોગ્યઃ પ્રફુલ પાનસેરિયા : ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રીની પ્રતિક્રિયા :શિક્ષણ રાજ્ય મંત્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચનાં આપીઃ ભવિષ્યમાં શિક્ષકોને કોઇપણ જવાબદારી સોંપતા પૂર્વે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની મંજૂરી લેવાની રહેશે4:00 PM IST
આટકોટ ગામની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી 11:37 AM IST
આટકોટ દલિત સ્મશાન પાસેનું દબાણ દૂર કરવા આવેદન11:38 AM IST
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ પરિવાર અને નાગરિકો માટે કચ્છમાં રૂ.૧૯.૮૨ કરોડથી વધુના વિવિધ માળખાકીય કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ : ડ્રગ્સની ઘુસાડવાની ગતિવિધિ પોલીસે નિષ્ફળ બનાવી, દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે પોલીસે નીડરતાથી કડક પગલાં લીધા, સરહદી વિસ્તારમાં હાજીપીર, ધોરડો અને બાલાસર પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે, કચ્છ પોલીસની ધાક બેસાડતી કાર્યવાહી અને ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને બિરદાવ્યા 3:42 PM IST
માલિયાસણના ચાંદની નોનવેજમાં પાર્સલ જલ્દી આપવા મામલે પાઇપ-તાવીથા-છરીથી બઘડાટી : ચોટીલાના ખેડૂત નરેન્દ્રભાઇ ખવડ અને બે મિત્રો અનિલ સુરેલા, રાજુ કાલોદરાને રેસ્ટોરન્ટ સંચાલક સુલેમાન ઉર્ફ દાદુ સહિતે ફટકાર્યાઃ સામા પક્ષે મેનેજર ઇમરાન પઠાણની પણ ત્રણેય વિરૂધ્ધ કુવાડવા પોલીસમાં ફરિયાદ : મેનેજર ઇમરાને કહ્યું-પાર્સલનું ટોકન લેવા કહેતાં અમારે ટોકન ન લેવાના હોય, અમારે વેઇટીંગ ન કરવાનું હોઇ કહી બે શખ્સે છરી કાઢી હતી2:27 PM IST
શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે :સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓ ઉભી કરાઈ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શીવોત્સવનો પ્રારંભ તા.25/08/2025-શુક્રવાર થશે અને પૂર્ણાહુતી તા.23/08/2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે8:06 PM IST
રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરીંગ : બાઇક ઉપર આવેલા બે બુકાનીધારીઓએ ફાયરીંગ કરી નાસી છુટયા : પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ફાયરીંગ કરાવ્યુ હોવાની શંકા પોલીસ ફરીયાદમાં કરાઇ : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : ફાયરીંગ કર્યાની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ જાડેજા મુળ અડવાણ ગામનો અને તેનો ઉછેર બેટાવડ ગામે થયાનું અને હાલ રાજકોટ રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે. હાર્દિકસિંહ જાડેજા સુરતની કરોડોની લૂંટના ગુન્હામાં ફરાર છે : રાજકોટના માલવિયાનગર પોલીસ મથકના મર્ડરના ગુન્હામાં પેરોલ ઉપરથી છૂટી ફરાર છે : ગોંડલ તાલુકા પોલીસે હાર્દિકસિંહની શોધખોળ હાથ ધરી છે2:55 PM IST
ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રીની પ્રતિક્રિયા:વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે રાજ્યના શિક્ષકોને આવી અન્ય કોઇપણ જવાબદારી સોંપવી એ બિલકુલ અયોગ્ય: પ્રફુલ પાનસેરિયા : શિક્ષણ રાજ્ય મંત્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચનાં આપી :ભવિષ્યમાં શિક્ષકોને કોઇપણ જવાબદારી સોંપતા પૂર્વે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની મંજૂરી લેવાની રહેશે2:07 PM IST
પ્રાકૃતિક ખેતી સાથે ટેક્નોલોજીના સમન્વયથી નવો રસ્તો કંડારતા કચ્છી ખેડૂત કિશોરભાઈ પાસડ: ખારેકમાંથી પ્રોટીન પાઉડર બનાવી સ્લાઇસ, પાઉડર, ફ્રિજ ડ્રાઇડ કરી ઓનલાઇન વેચાણ : હવે વરસાદથી અસર પામેલી ખારેકનો જ્યૂસ, આઈસ્ક્રીમ બનાવી વેંચાણ કરવાનો પ્રયોગ, આંબામાંથી પલ્પ તથા ચોકલેટ મેંગો ક્યુબ બનાવીને તેની પ્રોડક્ટનું વેચાણ કરે છે : રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી9:27 AM IST
જામનગર જિલ્લાના લાલપુરમાં ઝાપટુ12:08 PM IST
વ્રત પરંપરાને પ્રોત્સાહન 1:52 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
જુનાગઢના મેયર ધર્મેશ પોશિયાનો જન્મદિવસ1:36 PM IST
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલનો જન્મદિન11:50 AM IST
નવનીત જેઠવાનો જન્મ દિવસ 3:10 PM IST



























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































































