તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Monday, 30th June 2025
જૂનાગઢના ગિરનારમાં જાણે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગિરનારના ૨૨૦૦ પગથિયાં ઉપર આવેલા માળી પરબની જગ્યા ખાતે, જગ્યાના મહંતશ્રી એ પોતાના મોબાઇલમાં આ નયનરમ્ય દ્રશ્યો કેદ કર્યા હતા. મહંતશ્રી એ જણાવ્યું હતું કે ગિરનાર ઉપર "બારે મેઘ ખાંગા થયા" છે, અને "જય ગીરનારી" ના નાદ સાથે તેમણે આ વિડીયો મોકલ્યો હતો. (વિનુ જોશી દ્વારા, જુનાગઢ) : જુઓ વિડીયો

(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
