<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

હાર છતાં પાકિસ્તાન સુધરતું નથી: આસીમ મુનીરે ફરી ઝેર ઓક્યું:જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને વાજબી ઠેરવ્યો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે કહ્યું છે કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરી લોકો સાથે તેમના સંઘર્ષમાં ઉભું રહેશે. તેમણે ભારતને કોઈપણ હુમલાના કિસ્સામાં યોગ્ય જવાબ આપવાની ધમકી પણ આપી છે.

(1:16 AM IST)