News of Thursday, 3rd July 2025
અખિલેશ યાદવની સુરક્ષામાં ચૂકઃ પોલીસે આઝમગઢમાં એક વ્યક્તિને બળજબરીથી સ્ટેજ પર ચઢતા કરી ધરપકડ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ગુરુવારે ૩ જુલાઈના રોજ આઝમગઢમાં છે. આ દરમિયાન તેમના કાર્યક્રમમાં સુરક્ષામાં ખામી પ્રકાશમાં આવી છે. એક યુવક તેમના કાર્યક્રમના સ્ટેજ પાસે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક તે યુવકને રોકયો અને તેને કસ્ટડીમાં લઈ લીધો હતો. આ ઘટના બાદ એસપીએ પ્રશાસન પર આરોપ લગાવ્યો છે.(

(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
