<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રાજકોટમાં મોસમનો કુલ ૧૭ ઈંચ રાજકોટ શહેરમાં હવામાન ખાતામાં મોસમનો કુલ ૧૧.૫ ઈંચ વરસી ગય છે. જ્‍યારે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં સેન્‍ટ્રલ ઝોનમાં ૧૭ ઈંચ, વેસ્‍ટઝોનમાં ૧૫.૫ ઈંચ અને ઈસ્‍ટ ઝોનમાં ૧૧.૪ ઈંચ નોંધાયો છે

(3:50 PM IST)