<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રાજકોટના શાપરમાં બે મિત્રો વિશાલ અને યુવરાજે વધુ નશો કરવા દેશી દારૂ સાથે એસિડ ભેળવીને પીધું: એક ગંભીર : રાજકોટ હાથિખાનાના વેપારી જીજ્ઞેશભાઈ પાટડીયાનું ૫.૮૬ લાખનું સોનુ કારીગર જહાંગીર શેખ ખાઈ ગયો : ગાંધીગ્રામના ભાવેશભાઈ પ્રજાપતિને પરેશ અને સાગર છેતરી ગયા, ૧૦ લાખની સ્કોર્પિયો ભાડે લઈને ગયા પછી પાછી જ ન આપી. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ.

(9:35 AM IST)