News of Friday, 4th July 2025
અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે એક ચેરિટી કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમેરિકાના સ્વતંત્રતા દિવસને અનુલક્ષીને ચિલ્ડ્રન્સ હોસ્પિટલ તેમણે બાળકો સાથે સમય વિતાવ્યો હતો. અમેરિકામાં સ્વતંત્રતા દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, રેકોર્ડ ૭ કરોડ લોકો આ રજા માણવા માટે ટ્રાવેલ કરશે. અમેરિકાનું ટુરિઝમ માર્કેટ એ એક દિવસની રજા અને લોન્ગ વિકેન્ડમાં ધમધમી ઉઠશે.(૪૦.૬)

(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
