News of Monday, 7th July 2025
ટ્રાવેલ એજન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા હોદ્દેદારો : ચેરમેન પદે દિલીપભાઇ મસરાણી ટ્રાવેલ એજન્ટસનું સૌથી મોટુ એસોસીએશન TAFIનું ચેરમેન પદ રર વર્ષે રાજકોટના ફાળે *કુલ ૬માંથી ૩ કમિટી મેમ્બર્સ રાજકોટના * સેક્રેટરી તરીકે અમદાવાદના બિજલ શાહ - બ્લીચ ટુરીઝમ પ્રા. લી. (મો.૯૮ર૪૦ ર૪૦ર૮), ટ્રેઝરર તરીકે સુરતના રજનીશ ભટનાગર- સંસ્કાર ટ્રાવેલ્સ (મો. ૯૮ર૪૧ ૯૮૪૮૧), કમિટી મેમ્બર્સ તરીકે હિંમતનગરના હિમાંશુ પટેલ - ઝુમ ટ્રાવેલીંગ પ્રા. લી.(મો.૯૯૯૮ર રપરપ૬)તથા રાજકોટના કેયુર ગોંડલીયા - રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો.૯૯૦૯૯ ૭૭૭૩૧) અને કિશન સિદપરા - સ્ટેલે ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. (મો. ૯૪ર૬૯ ૬૯ર૦૦)ની સર્વાનુમતે વરણી * ર૦રપ થી ર૦ર૭ ના વર્ષ માટે બોડી કાર્યરત રહેશે *સમાજહિતને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એજન્ટસને લગતી સમસ્યાઓને પ્રાધાન્ય આપવાનો અકિલા સમક્ષ કોલ આપતા દિલીપભાઇ મસરાણી -ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. (મો.૯૪ર૭૮ ૭૮૮૮૮) : સમગ્ર ભારતમાં સભ્ય તરીકે કુલ ૧૮૦૦ રજીસ્ટર્ડ ટ્રાવેલ એજન્ટસ

(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
