<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર બગોદરા પાસે ૩ કલાકથી ટ્રાફિક જામ : રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર લીંબડીથી આગળ જતા બગોદરા પાસે અત્યારે રાત્રે ૮ વાગ્યે જબરો ટ્રાફિક જામ સર્જાયો છે. છેલ્લા ત્રણ કલાકથી લોકો ટ્રાફિકમાં ફસાયા હોવાનું અકિલાના શ્રોતા માનવ ચુડાસમાએ અકિલાને જણાવ્યું છે. લોકો ભારે હેરાન પરેશાન.

(8:14 PM IST)