News of Thursday, 10th July 2025
દિલ્હીમાં સવારના પહોરમાં ભૂકંપનો આંચકો: ૧૦ સેકન્ડ ચાલ્યો : પાટનગર દિલ્હીમાં સવારે ૯.૦૪ વાગ્યે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. ૧૦ સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આ આંચકાને લીધે ભયના માર્યા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. વિગતો મેળવાઈ રહી છે.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
