<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

શ્રી દ્વારકાધીશ ભગવાનના ગુરુપૂર્ણિમાના શ્રૃંગાર : આજે ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાનના આજના ગુરુપૂર્ણિમાના શ્રૃંગાર દર્શન નજરે પડે છે અહેવાલ વિનુભાઈ સામાણી તસવીર દીપેશ સામાણી-દ્વારકા)

(12:02 PM IST)