<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ઉપલેટામાં વીજ કર્મચારીનો આપઘાત ઉપલેટા, તા. ૧૦: અહિયા નાગનાથ ચોકમાં રહેતા અને જેટકોમાં હેલ્‍પર તરીકે ફરજ બજાવતા રવિકુમાર વલ્લભભાઈ સોનગરા ઉંમર વર્ષ ૩૧ વાળો કોઈ અગમ્‍ય કારણસર આપઘાત કરેલ છે.

(12:19 PM IST)