News of Thursday, 10th July 2025
બાલાજીદાદાને વિશેષ શણગાર રાજકોટઃ આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે અહિં ભુપેન્દ્રરોડ ઉપર આવેલ વિખ્યાત શ્રી બાલાજી મંદિરે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદા સુંદર આર્કવાળા સજ્જ છે. બાલાજીદાદાના ભક્તો વહેલી સવારથી દર્શનનો લાભ લઈ રહ્યા છે.

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
