News of Thursday, 10th July 2025
રાજકોટ : મહિલા કોલેજ અંડરબ્રિજ નજીક ટ્રેન નીચે અજાણી વ્યક્તિનું મોત : આપઘાત કે અકસ્માત રહસ્ય ઘેરું! : રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બનેલી ઘટનાથી ખળભળાટ : પોલીસે તપાસ હાથ ધરી : મૃતકની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસો ચાલુ. (કર્ટસી : અકિલાના શ્રોતા, અર્જુન તોગાભાઈ ધોળકિયા) : જુઓ વિડીયો

(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
