તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 11th July 2025
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ઓડિશામાં 'સંવિધાન બચાવો સંવાદ'ને સંબોધિત કરશે. આ અંગે ઓડિશા કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને ખડગે ઉપરાંત કેસી વેણુગોપાલ પણ રેલીમાં હાજર રહેશે.

(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
