<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

માળિયા {મી) ના પોલીસ કોન્સ્ટેબલ રાયમલભાઈ વતી ₹ ૧ લાખની લાંચ લેતા વચેટિયા ગુલામરસૂલ ACB છટકામાં આબાદ ઝડપાઈ ગયા : ફરિયાદી ઉપર ખોટા કેસ કરી હેરાન ન કરવા બદલ લાંચની માંગણી થયેલ. સુરેન્દ્રનગર ACB PI એમ.એમ. લાલીવાલ ટીમને રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક ક્રુષ્ણકુમારસિંહ ગોહીલના માર્ગદર્શનમાં વધુ એક મોટી સફલતા. ACB વડા પિયુષ પટેલનું અભિયાન ટોપ ગિયરમાં મુકાયું.

(9:52 PM IST)