<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર : અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ડો. તુષાર ચૌધરી કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા નિયુક્ત : કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તાત્કાલિક અસરથી કરાઈ નિમણૂકો : અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા કરાઈ જાહેરાત : પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના યોગદાનને પક્ષે બિરદાવ્યું

(5:41 PM IST)