<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

રાત્રે 8 વાગ્યાથી રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો : અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ : રસ્તાઓમાં પાણી વહયા : રાત્રે ઘરે જતા વ્યાપારીઓ-નોકરિયાતોને મેઘરાજાએ ભીંજવ્યા :

(8:23 PM IST)