News of Friday, 18th July 2025
દિવસે રેકી, રાતે ચોરી: ૪ રીઢા ચોરને રાજકોટ પોલીસે ઝડપી લીધા : રાજકોટમા બંધ મકાનોની દિવસે રેકી કરી રાતે ચોરી કરતા ૪ રીઢા ચોરને એલસીબી ઝોન-૨ ટીમે પકડ્યા: મનસુખ ઉફે દીકુ પરમાર, દિપક દાણીધારીયા, કિશન ઉફે બાઉ ડાભી અને ચેતન સોલંકીને પીએસઆઈ આર. એચ. ઝાલા અને ટીમે દબોચ્યાઃ રિક્ષા લઈને નીકળતા અને તાળા તોડી તાંબા-પિત્તળના વાસણો, રોકડ, દાગીનાની ચોરીઓ કરતા..

(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
