<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

તુર્કીની રાજધાની અંકારા આજે ધોધમાર વરસાદથી જળબંબાકાર થઈ ગઈ. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે અને નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે.:જુઓ વિડીયો

(8:40 PM IST)