<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

મોસ્કો જળબંબાકાર: રશિયાના પાટનગર મોસ્કોમાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેરના અનેક ભાગોમાં વ્યાપક પૂર આવ્યું હતું, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અને પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે.:જુઑ વિડીયો

(9:15 AM IST)