<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાજકોટ: ૧૫૦ રીંગ રોડ પર આરકે એમ્પાયરમાં રીસેટ વેલ્થ નામે કંપની ખોલી ૪૦ રોકાણકારો સાથે ૫ કરોડ ૯૧ લાખની ઠગાઇ: દર મહિને રોકાણ ઉપર ૫ થી ૭ ટકા વ્યાજ આપવાના નામે ઠગાઇ: નાના મવાના ખેડૂત નિર્મળસિંહ જાડેજાની ફરિયાદ પરથી સંજય માંગરોલીયા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો

(10:31 AM IST)