<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ભારતનો વાસ્તવિક બેરોજગારી દર અધિકૃત આંકડા કરતા બમણો ?* રોયટર્સના એક પોલમાં ભારતના બેરોજગારીના આંકડા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારત સરકારના બેરોજગારી અને અલ્પ રોજગારના આંકડા સટીક નથી. કેટલાક સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓને ટાંકીને જણાવાયું છે કે ભારતનો વાસ્તવિક બેરોજગારી દર અધિકૃત આંકડા કરતા બમણો હોઇ શકે છે.

(12:11 AM IST)