<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

શ્રાવણ માસમાં રાજકોટ એસટી તંત્ર પ૦ એકસ્ટ્રા બસો દોડાવશેઃ સોમનાથ-દ્વારકા-ઘેલા સોમનાથ માટે કાર્યવાહી : આગામી રપ જૂલાઇથી શ્રાવણ માસનો પ્રારંભ થશેઃ આ સંદર્ભે રાજકોટ એસ.ટી. ડીવીઝન પ૦ જેટલી એકસ્ટ્રાર બસો રાજકોટ સહિત ૯ ડેપો ઉપરથી દોડાવાશેઃ આ બસો ખાસ કરીને સોમનાથ-દ્વારકા-તથા ઘેલા સોમનાથના મેળા માટે દોડશેઃ આ ઉપરાંત મુસાફરો ૬૦ દિવસ અગાઉ એડવાન્સી બુકીંગ કરી શકશે. શ્રાવણ મહિનાના દર સોમવારે ખાસ બસો દોડશે

(2:42 PM IST)