<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

સાઉદી અરેબિયા: અભામાં જળબંબાકાર: અસીર પ્રાંતમાં ૨૪ કલાક થી ચાલુ મેઘતાંડવે સર્જ્યો હાહાકાર: જનજીવન ઠપ્પ: સેંકડો ઘરો અને વાહનો ડૂબી ગયા: કરોડોનું નુકસાન: સઉદી સિવિલ ડિફેન્સ દ્વારા રાહત અને બચાવ કામગીરી: લોકોને ઘરની બહાર ન નીકળવા ચેતવણી: હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી : જુઓ વિડીયો

(11:37 PM IST)