News of Wednesday, 30th July 2025
જાપાનમાં ૨૦ લાખ લોકોને ઘર છોડવાનું કહેવામાં આવ્યું : સુનામીના કારણે જાપાનમાં લગભગ ૨૦ લાખ લોકોને પોતાના ઘર છોડીને સલામત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે. સુનામી પ્રભાવિત હોક્કાઇડોના વીડિયો અને ફોટા સામે આવ્યા છે જેમાં લોકો ઘરોની છત પર ભેગા થઈને મદદ માટે વિનંતી કરી રહ્યા છે. જાપાની સત્તાવાળાઓએ લોકોને ઉત્તરીય દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરીને ઊંચા સ્થાને જવા જણાવ્યું છે.

(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
