<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

અમદાવાદના શાહીબાગમાં અકસ્માતના કેસમાં ટ્રાફિક પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી: દિલીપસિંહ રાઠોડના સગીર પુત્રએ અકસ્માત કર્યો :મૃતક પુત્રને સ્કૂલમાં મૂકીને પરત આવતા હતા.સરદાર સ્મારક પાસે અકસ્માતની ઘટના બની હતી

(1:14 AM IST)