<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd August 2025

રાજકોટ શહેર પાસેનાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે ડિજિટલ સુવિધાનો પ્રારંભ : આજથી ટર્મિનલ બિલ્ડિંગમાં 30 મિનિટ મફત વાઇફાઇ સેવા ઉપલબ્ધ : પ્રવાસીઓ હવે કનેક્ટિવિટીની ચિંતા વગર પોતાના કાર્ય અને મનોરંજન માટે એરપોર્ટની આધુનિક સુવિધાનો લાભ લઈ શકશે!

(9:38 PM IST)