<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

ઝારખંડના પૂર્વ મુખ્‍યમંત્રી અને JMMના સ્‍થાપક શિબુ સોરેનનું નિધન : ૮૧ વર્ષની વયે અંતિમ શ્‍વાસ લીધા : કિડની સંબંધિત સમસ્‍યાઓને કારણે હોસ્‍પિટલમાં વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યા હતા આદરણીય દિશામ ગુરૂજી બધાને છોડીને ગયા છે : આજે હું શૂન્‍ય થઇ ગયો : હેમંત સોરેન

(11:00 AM IST)