<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

રંગપર પાસે કારે રિક્ષાને ઉલાળતાં રાજકોટના દંપતિ-પુત્ર-પુત્રીને ઇજા માનતા ઉતારી પડધરીથી પરત આવતી વખતે બનાવ રિક્ષાચાલક ઘંટેશ્વરના ભુરસીંગ ચાવડીયા, ૧૨ વર્ષના પુત્ર મોમ, ૯ ર્વાની પુત્રી અંજુને દાખલ કરાયાઃ પત્‍નિ રામીબેનને નજીવી ઇજા

(1:52 PM IST)